

# Event Details

- **Event Name**: પ્રાકૃતિક ખેતી-વાયકા અને વાસ્તવિકતા ઉપર ચર્ચા કરશે રમેશભાઈ પટેલ | ગોઠડી-૪૧ । Gothadi-41 | Free Entry
- **Event Start and End Date**: Fri, 20 Feb, 2026 at 05:00 pm – Fri, 20 Feb, 2026 at 07:30 pm
- **Event Description**: તારીખ ૨૦મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ માતૃભાષા અભિયાન ગોઠડીમાં આપણે વાત કરીશું "પ્રાકૃતિક ખેતી - વાયકા અને વાસ્તવિકતા" ઉપર પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને સમર્થક તેમજ સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ પટેલ સાથે.... ગોઠડીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તારીખ: ૨૦/૦૨/૨૦૨૬સમય: સાંજે ૫: ૦૦ કલાકેગોઠડી સ્થળ:ભારતીય સમુદાય શિક્ષણ સંઘ સભા ખંડ - ૧ ત્રીજો માળ, નવજીવન પ્રેસ રોડ, આશ્રમ રોડ, અમદાવાદનોંધ: લિફ્ટની વ્યવસ્થા છે.રમેશ પટેલનો પરિચય પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને સમર્થક, સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટરરમેશ પટેલ 2002–2021 દરમિયાન સૃષ્ટિ સંસ્થાના સેક્રેટરી અને હાલ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. 2021થી સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર છે. કુદરતી ખેતી, પર્યાવરણ અને લોકજ્ઞાન માટે જીવન સમર્પિત કર્યું છે. જન્મ 30 મે 1972, છાદરડા ગામે. ગ્રામભારતી અમરાપુરમાંથી બી.આર.એસ. અને ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક. ‘લોકસરવાણી’ સામયિકના સંપાદનથી ખેડૂતોના જ્ઞાનને મંચ મળ્યો. સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલની શરૂઆત કરી, જે આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. 2019થી પ્રાકૃતિક ખેડૂત હાટનું આયોજન, 1000થી વધુ હાટ યોજાયા. કેનેડા, ચીન, નોર્વે સહિત અનેક દેશોમાં અનુભવ યાત્રાઓ.
- **Event URL**: https://allevents.in/ahmedabad/પ્રાકૃતિક-ખેતી-વાયકા-અને-વાસ્તવિકતા-ઉપર-ચર્ચા-કરશે-રમેશભાઈ-પટેલ-|-ગોઠડી-૪૧-।-gothadi-41-|-free-entry/80001902263656
- **Event Categories**: nonprofit
- **Interested Audience**: 
  - total_interested_count: 29

## Ticket Details

- **Ticket URL**: http://facebook.com/80001902263656
- **Ticket Price Range**: min: 0, max: 0, currency: INR

## Event venue details

- **city**: Ahmedabad
- **state**: GJ
- **country**: India
- **location**: BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH
- **lat**: 23.0426885
- **long**: 72.5675545
- **full address**: BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380009, India

## Event Organizer details

- **affiliate_id**: 8
- **organizer**: Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન (https://allevents.in/org/matrubhasha-abhiyan-|-માતૃભાષા-અભિયાન/22528841)
- **Refund policy**: Please get in touch with Matrubhasha Abhiyan.

## Event gallery

- **Alt text**: Event Photo 1
  - **Image URL**: https://cdn2.allevents.in/thumbs/live_large6993642e26fcb.jpg

## FAQs

- **Q**: When is the event happening?
  - **A:** Fri, 20 Feb, 2026 at 05:00 pm
- **Q**: Where is the event happening?
  - **A:** BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380009, India
- **Q**: What is the ticket price?
  - **A:** starting from 0 up to 0 INR
- **Q**: Who is organizing the event?
  - **A:** Matrubhasha Abhiyan | માતૃભાષા અભિયાન
- **Q**: What type of event is this?
  - **A:** nonprofit
- **Q**: Can I get a refund if I can't attend?
  - **A:** Please get in touch with Matrubhasha Abhiyan.
- **Q**: Where can I find ticket details about પ્રાકૃતિક ખેતી-વાયકા અને વાસ્તવિકતા ઉપર ચર્ચા કરશે રમેશભાઈ પટેલ | ગોઠડી-૪૧ । Gothadi-41 | Free Entry ?
  - **A:** You can find ticket details about this event on AllEvents.

## Structured Data (JSON-LD)

```json
[
    {
        "@context": "https://schema.org",
        "@type": "Event",
        "name": "પ્રાકૃતિક ખેતી-વાયકા અને વાસ્તવિકતા ઉપર ચર્ચા કરશે રમેશભાઈ પટેલ | ગોઠડી-૪૧ । Gothadi-41 | Free Entry",
        "image": "https://cdn2.allevents.in/thumbs/thumb69936427590a5.jpg",
        "startDate": "2026-02-20",
        "endDate": "2026-02-20",
        "url": "https://allevents.in/ahmedabad/પ્રાકૃતિક-ખેતી-વાયકા-અને-વાસ્તવિકતા-ઉપર-ચર્ચા-કરશે-રમેશભાઈ-પટેલ-|-ગોઠડી-૪૧-।-gothadi-41-|-free-entry/80001902263656",
        "location": {
            "@type": "Place",
            "name": "BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH",
            "address": {
                "@type": "PostalAddress",
                "streetAddress": "2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380009, India",
                "postalCode": "380009",
                "addressLocality": "Ahmedabad",
                "addressRegion": "GJ",
                "addressCountry": "IN"
            },
            "geo": {
                "@type": "GeoCoordinates",
                "latitude": "23.0426885",
                "longitude": "72.5675545"
            }
        },
        "eventAttendanceMode": "https://schema.org/OfflineEventAttendanceMode",
        "description": "તારીખ ૨૦મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ માતૃભાષા અભિયાન ગોઠડીમાં આપણે વાત કરીશું \"પ્રાકૃતિક ખેતી - વાયકા અને વાસ્તવિકતા\" ઉપર પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને સમર્થક તેમજ સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ પટેલ સાથે.... ગોઠડીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તારીખ: ૨૦/૦૨/૨૦૨૬સમય: સાંજે ૫: ૦૦ કલાકેગ",
        "offers": [
            {
                "@type": "AggregateOffer",
                "availability": "https://schema.org/InStock",
                "priceCurrency": "INR",
                "availabilityStarts": "2026-04-05",
                "availabilityEnds": "2026-02-20",
                "validFrom": "2026-04-05",
                "lowPrice": "0.00",
                "highPrice": "0.00",
                "price": "0.00",
                "url": "https://allevents.in/ahmedabad/પ્રાકૃતિક-ખેતી-વાયકા-અને-વાસ્તવિકતા-ઉપર-ચર્ચા-કરશે-રમેશભાઈ-પટેલ-|-ગોઠડી-૪૧-।-gothadi-41-|-free-entry/80001902263656"
            }
        ],
        "organizer": [
            {
                "@type": "Organization",
                "name": "Matrubhasha Abhiyan   ",
                "url": "https://allevents.in/org/matrubhasha-abhiyan-|-માતૃભાષા-અભિયાન/22528841",
                "description": "આજના સમયમાં પશ્ચિમી (પાશ્ચાત્ય) સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે ગુજરાતી ભાષા ભુલાઈ રહી છે ત્યારે ગુજરાતી ભાષા માટે કંઈક કરવા માંગતા ગુજરાતી ભાષા પ્રેમીઓ અને સંસ્થાઓને એકત્ર કરવા અને તેમની વચ્ચે નેટવર્કિંગ ઊભું (સંયોગીકરણ) કરવા માટે માતૃભાષા અભિયાન ની (ટ્રસ્ટ ના રૂપમાં) સ્થાપના કરવામાં આવેલ છે. માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના પ્રચાર માટે પુસ્તક પરબ, ગોઠડી, પરસ્પર, ગ્રંથ મંદિર, દાદા-દાદીનો ઓટલો, વગેરે કાર્યક્રમો ચલાવે છે.\n\nIn today's time when The Gujarati language is being forgotten due to Western cultural and social invasions, the Matrubhasha Abhiyan (in the form of a trust) has been established to bring together Gujarati language-lovers and organizations who want to do something for the Gujarati language and to create networking between them. The Matrubhasha Abhiyan runs programmes such as Pustak Parab, Gothadi, Parpar, Granth Mandir, Dada-Dadi No Otlo, etc. for the promotion of Gujarati language."
            }
        ]
    }
]
```